NAVSARI CITY / TALUKO
વાત્સલ્યમ સમાચાર
નવસારી

નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે.જિલ્લામાં મેઘમહેર ના વાતાવરણને ધ્યાને લઈ ઓપન સ્ટ્રીટ કાર્યક્રમોનું આયોજન લુંસીકુઈ ખાતે રાખવામાં આવ્યું છે. આ મેધાઉત્સવ કાર્યક્રમમાં નવસારી શહેરના તમામ ઉમ્ર ના લોકો વધુમાં વધુ જોડાઈ એક શહેરી વાતાવરણનું નિર્માણ થાય એવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમ સવારે ૬:૩૦ થી ૯:૩૦ દરમિયાન લાયન્સ સર્કલથી સર્જિટ હાઉસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બૅન્ડ પર્ફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાઇકલિંગ ચેલેન્જ, તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નવસારીના જાહેર જનતા સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ હાથ છે.
નવસારી જિલ્લા માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ હેઠળ ૨૮ મેજર બ્રિજ અને ૪૨ માઇનોર બ્રિજની સર્વેની કામગીરી પુર્ણ કરી…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૧૨: નવસારી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ સહિત સંલગ્ન વિભાગો દ્વારા કચેરી હસ્તક વિસ્તારમાં આવતા…
નવસારી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે ધ્વનિ પ્રદુષણ અટકાવવા જાહેરનામા દ્વારા પ્રતિબંધ ફરમાવ્યો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારીઃ ધ્વનિ પ્રદુષણને અંકુશમાં લાવવા સારું અને જાહેર જનતાના-જીવનધોરણની ગુણવત્તાની જાળવણી માટે નામદાર સુપ્રિમ કોર્ટે જે…
નવસારી જિલ્લામાં ૧૦ દિવસમાં ૮૩૪૨ લાભાર્થીઓએ સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો સ્થળ પર જ લાભ મેળવ્યો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૧૧-ભારત સરકાર દ્વારા દેશના આદિવાસીઓના વિકાસને વેગવંતો બનાવવાના ભાગરૂપે એક વિશેષ અભિયાન તરીકે ધરતી આબા જન…
નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના 6 મુખ્ય સ્થાનો પર CCTV ઇન્સ્ટોલ કરવાની કામગીરી કરવામાં આવી.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરને વધુ સ્વચ્છ અને વ્યવસ્થિત બનાવવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શહેરના…
નવસારી જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેએ વાંસદા તાલુકાના ચૌંઢા ગામમાં યોજાયેલ સેચ્યુરેશન બેનિફિશરી કેમ્પની મુલાકાત લીધી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના વાંસદા,ચીખલી,ગણદેવી અને નવસારી તાલુકાઓના લાભાર્થીઓએ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સ્થળ પર જ લાભ મેળવ્યો…
નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે ખરાબ થયેલ રસ્તાઓનું દુરસ્તી કામ માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરાયું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી:તા.૦૮ નવસારી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા વરસાદના કારણે નવસારી જિલ્લાના ગ્રામીણ વિસ્તારના કેટલાક…
હેલ્પલાઇન:-નવસારી મહાનગરપાલિકા દ્વારા જાહેર માર્ગો પર કોઈ ખામી કે ખાડાની સમસ્યાઓ માટે ખાસ હેલ્પલાઇન શરૂ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા તરફથી જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે શહેરના વિવિધ વિસ્તારોમાં ખાડાની સમસ્યાને તાત્કાલિક…
નવસારી મહાનગરપાલિકા દ્વારા મીડિયા અહેવાલોની સ્પષ્ટતા: છાપરા રોડ પર ચાલી રહેલ માર્ગ સુધારણા કામગીરી હાલમાં પ્રગતિ પામતી સ્થિતિમાં છે.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા સ્પષ્ટતા આપવામાં આવે છે કે, છાપરા રોડ વિસ્તારમાં ચાલી રહેલી માર્ગ સુધારણા કામગીરી…
નવસારી: ભારે વરસાદના પગલે પૂર્ણા, અંબિકા,અને કાવેરી નદીઓના પાણીનો વધારો થતાં 550થી વધુ લોકોને સ્થળાંતરીત કરાયા..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવઉપરવાસ પડી રહેલા ભારે વરસાદને કારણે નવસારીની પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓની જળસપાટીમાં ઘણો વધારો થયો છે.…
વાંસદા: કાવેરીનદીના જળસ્તરમા વધારો થતા વાંસદાના હનુમાનબારી ગામ ખાતે આઠ ખેતમજૂરોને સુરક્ષિત રેસ્ક્યુ કરાયા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે નવસારી જિલ્લામાં કાવેરી નદીના જળસ્તર માં વધારો થયો છે અને નદીના…










