NAVSARI CITY / TALUKO
વાત્સલ્યમ સમાચાર
નવસારી

નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે.જિલ્લામાં મેઘમહેર ના વાતાવરણને ધ્યાને લઈ ઓપન સ્ટ્રીટ કાર્યક્રમોનું આયોજન લુંસીકુઈ ખાતે રાખવામાં આવ્યું છે. આ મેધાઉત્સવ કાર્યક્રમમાં નવસારી શહેરના તમામ ઉમ્ર ના લોકો વધુમાં વધુ જોડાઈ એક શહેરી વાતાવરણનું નિર્માણ થાય એવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમ સવારે ૬:૩૦ થી ૯:૩૦ દરમિયાન લાયન્સ સર્કલથી સર્જિટ હાઉસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બૅન્ડ પર્ફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાઇકલિંગ ચેલેન્જ, તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નવસારીના જાહેર જનતા સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ હાથ છે.
નવસારી પ્રાંત અધિકારીશ્રી ડો.જનમ ઠાકોર સહિત પ્રાંત કચેરીના કર્મચારીઓએ વિકસિત ભારત બનાવવામાં પ્રતિજ્ઞા લીધી…
નવસારી જિલ્લામાં ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણીના ભાગરૂપે નવસારી પ્રાંત અધિકારીશ્રી ડો.જનમ ઠાકોર સહિત પ્રાંત કચેરીના કર્મચારીઓએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લઇને વિકસિત…
સામાજિક વનીકરણ વિભાગ નવસારી સૂપા રેન્જ દ્વારા ‘વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફિ એક્ઝીબીશન’નો ભવ્ય શુભારંભ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ રાજ્ય સરકાર દ્વારા યોજાઈ રહેલ વન્યપ્રાણી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે લોકોમાં વન્યપ્રાણી સંરક્ષણ અને સંવર્ધન અંગે જાગૃતિ…
નવસારી:ગાંધીજીના જન્મ જયંતિ નિમિતે જલાલપોર તાલુકાના કરાડી ખાતે યોજાયો”ગાંધી સ્મૃતિ સ્વરયાત્રા”
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ -ડાંગ ગાંધીજીના ગીતો અને ભજનો દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાનમાં લોકોને જોડાવાનું આહવાન ગુજરાત રાજ્ય સંગીત…
નવસારી જિલ્લામાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, લિક્વિટ વેસ્ટ મેનેજમેન્ટ અને પ્લાસ્ટીક વેસ્ટ મેનેજમેન્ટ વિશે માર્ગદર્શન અપાયુ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી જિલ્લામાં “સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા” થીમ હેઠળ ચાલી રહેલા “સ્વચ્છતા હી સેવા (SHS)’’ કેમ્પેઈન અંતર્ગત…
નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા સેલ્ટર હાઉસમાં RRR સેન્ટર બનાવવામાં આવ્યું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી *RRR (Reduse Reuse Recycle) ને અનુલક્ષી ઘર વિહોણા જરૂરિયાત મંદ નાગરિકો માટે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મૂકી…
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી દ્વારા મહિલા પશુપાલન શિબીર યોજાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી “કૃષક સ્વર્ણ સમૃધ્ધિ સપ્તાહ” નાં સમાપન સમારોહના અંતિમ દિવસે પશુપાલન વ્યવસ્થાપન વિષય અંગે જાગૃતતા વધારવા તાજેતરમાં…
નવસારી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા ડામર પેચ વર્કની કામગીરી પૂરજોશમાં…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી જિલ્લા આર એન્ડ બી પંચાયત દ્વારા આજરોજ ખેરગામ તાલુકામાં રસ્તા અને પુલોને થયેલ નુકસાનીની મરામત…
નવસારી નગરપાલિકા દ્વારા”ભીંત સૂત્રો અને ભિંતચિત્રો” દોરાવી નાગરિકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરાયા…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી રાષ્ટ્રવ્યાપી ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશ અંતર્ગત દેશભરમાં અનેકવિધ થીમ હેઠળ સ્વચ્છતાલક્ષી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી…
શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ સુરખાઈ ખાતે ધોડિયા સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરાયા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ સુરખાઈ ખાતે ધોરણ–૧૦,૧૨, JEE, NEETની પરીક્ષાઓમાં ઝળહળતી સિધ્ધિ મેળવનારા ધોડિયા સમાજના…
શ્રી સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિદ્યાલયના કમલેશભાઈ ઠાકોરને શ્રેષ્ઠ પ્રિન્સિપાલ તરીકોનાં એવોર્ડથી સન્માનિત કરાયા..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી શ્રી સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિદ્યાલય મહુવાસના સંચાલક તથા નવસારી જિલ્લા સંચાલક મંડળના અધ્યક્ષ વીર નર્મદ…










