GONDALRAJKOT CITY / TALUKO
Gondal: ગોંડલ નગરપાલિકાની ૪૪ બેઠકો પર ભાજપના ઉમેદવારોનો વિજય

તા.૨૮/૪/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Gondal: રાજકોટ જિલ્લાના ગોંડલમાં સ્થાનિક ચૂંટણીના પરિણામો જાહેર થયા છે.ગોંડલ નગરપાલિકાની કુલ ૪૪ બેઠકોમાંથી ૨૦ બેઠકો પર ભાજપના ઉમેદવારો અગાઉ જ બિનહરીફ જાહેર થયા હતા. જે બાદ બાકી રહેલી ૨૪ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં પણ ભાજપના ઉમેદવારો વિજેતા બન્યા છે.




