DHRANGADHRAGUJARATSURENDRANAGAR

ધ્રાંગધ્રા શહેરમાં બકરી ઈદ, તાજીયા મોહરમના તહેવાર નિમિત્તે સીટી પોલીસ પી આઈ દ્વારા ફુટ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું.

તા.14/06/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર વિસ્તારમાં બકરી ઈદ તથા તાજીયા મોહરમનો તહેવારને ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરક્ષામાં કોઈ કચાશ ના રહે તે માટે જિલ્લા પોલીસ વડાની સૂચનાઓ તેમજ માર્ગદર્શન હેઠળ ધાંગધ્રા સીટી પોલીસ પીઆઈ દ્વારા શહેરી વિસ્તારોમાં સોની તલાવડી ફૂલગલી કુંભાર પરા સોની બજાર સહિત વિસ્તારમાં પોલીસ અધિકારીઓ સાથે રાખીને વિસ્તારમા ફુટ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું સમગ્ર ભારત સહિત ગુજરાતમાં પણ બકરા ઈદ નું ઘણું અનેરું મહત્વ હોય છે ત્યારે આપણા ભારતીય સુરક્ષા જવાનો તેમજ ગુજરાત સુરક્ષા જવાનો દ્વારા વિવિધ પેટ્રોલિંગની સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવતો હોય છે ત્યારે ગુજરાત પોલીસ દ્વારા પણ ગુજરાતના તમામ જિલ્લાઓ તાલુકાઓ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ફુટ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવે છે ત્યારે બકરી ઈદ તાજીયા મોહરમનો તહેવારને ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરક્ષામાં કોઈ કચાશ ના રહે તે માટે જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યાની સૂચનાઓ તેમજ માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા સીટી પોલીસ પી આઈ એમ યુ મશી, દ્વારા શહેરી વિસ્તારોમાં સોની તલાવડી ફૂલગલી કુંભાર પરા સોની બજાર સહિત વિસ્તારમાં પોલીસ અધિકારીઓ સાથે રાખી ને વિસ્તારમા ફુટ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતુ.

Back to top button
error: Content is protected !!