તા.૧૬.૧૨.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Zalod:ઝાલોદ એસ.ટી ડેપોમાં અગમ્ય કારણસર ડ્રાઇવરનું મોત
ઝાલોદ રાજકોટ જસદણ ચાલતી બસના ડ્રાઇવરનું મોત એસ.ટી બસ તા.૧૫.૧૨.૨૦૨૪ ના રોજ અંદાજીત સાંજે ૬.૩૦ વાગે નીકળી તા.૧૬.૧૨.૨૦૨૪
ના રોજ સવારે ૬.૪૫ વાગે ઝાલોદ આવી હતી ૧૦૮ એમ્બ્યુલન્સમાં ડ્રાઇવરને સરકારી હોસ્પિટલમા લઈ જવાયો હાજર ડોક્ટર દ્વારા ડ્રાઇવરને મૃત જાહેર કર્યો તાત્કાલિક એસ.ટી ડેપોના સ્ટાફ તેમજ પોલિસ ઘટના સ્થળે ક્યારે, કેવી રીતે , શુ બનાવ બન્યો તપાસનો વિષય
અંકલેશ્વર પાલિકા પ્રમુખના કથિત ભ્રષ્ટાચારનો 50 હજારનો ઓડિયો વાયરલ થયા બાદ કોંગ્રેસે દેખાવો કર્યા
દાહોદ ઝાલોદ રાજસ્થાન તરફ જવાના બાયપાસ નેશનલ હાઇવે બિસ્માર હાલતમાં
કેન્દ્ર સરકાર સામે મોરબી સિરામિક એસોસિયેશન દ્વારા અગત્યનું માંગણીઓ મૂકવામાં આવી.
Follow Us