GUJARATSAYLA

સાયલા પોલીસ લાઈન ખાતે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો. 

લીલા  વૃક્ષ વાવો અને યુવાન જીવો. એક વૃક્ષ બચાવો અને હવાને પ્રદૂષણથી બચાવો. તમારી પૃથ્વીને બચાવો, હરિયાળીને સુરક્ષિત કરો. પક્ષીઓને માળો બનાવવામાં મદદ કરો, વૃક્ષ વાવો. જેવા અનેક સુત્રો હેતુથી સાકાર કરવા આજે સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં પોલીસ ની પુરી ટીમ, તેમજ હોમગાર્ડ નાં કર્મચારીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.અમે પણ મિડિયા નાં માધ્યમ થી તમને સંદેશો આપી રહ્યા છીએ કે તમે પણ એક એક વૃક્ષ વાવી જતન કરો.

 

અહેવાલ,,જેસીંગભાઇ સારોલા સાયલા

Back to top button
error: Content is protected !!