GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર તાલુકાના માલોસણ ગામે ખેતરનો શેઢો ખેડવા મુદ્દે થયેલ હુમલા ને મુદ્દે ત્રણ આરોપી ને સજા

વિજાપુર તાલુકાના માલોસણ ગામે ખેતરનો શેઢો ખેડવા મુદ્દે થયેલ હુમલા ને મુદ્દે ત્રણ આરોપી ને સજા
એક આરોપીનું કેસ દરમ્યાન મૈયત થયેલ કુલ ચાર સામે નોંધાઇ હતી ફરીયાદ
વિજાપુર તા
વિજાપુર તાલુકાના માલોસણ ગામે 14 વર્ષ પૂર્વે ખેતરનો શેઢો ખેડવા બાબતે બોલાચાલી થઈ હતી જેમાં ચાર ઈસમો એ ટુકડી બનાવી એકબીજાની મદદગારી કરી ધરીયા લાકડીઓ વડે શેઢા પાડોશી સાથે ઝઘડો કરી ત્રણ જણાને ઇજાઓ કરી જાન થી મારી નાખવાની ધમકી આપતા ચાર સામે તા 01/07/2009 ના રોજ રાવલ પરેશ ભાઈ જીતેન્દ્ર ભાઈ રાવલે ફરીયાદ પોલીસ મથકે નોંધાવી હતી જે કેસ એડિશનલ ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ ભારતી બેન કનુ ભાઈ જાદવ ની અદાલતમાં ચાલ્યો હતો જેમાં પોલીસે તપાસ દરમ્યાન ચાર્જશીટમાં મળેલા પુરાવા તેમજ ફરીયાદી રાવલ પરેશભાઈ જીતેન્દ્ર ભાઈએ જરૂરી પુરાવાઓ રજૂ કરતા તેમજ સરકારી વકીલ એમ એ ઘોરી દ્વારા ધારદાર દલીલો કરતા એડિશનલ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ ભારતી બેને બંને પક્ષો ની દલીલો ને ધ્યાનમાં લેતા આરોપીઓ પટેલ ગિરધર ભાઈ અંબાલાલ ને બે વર્ષની સજા અને રૂપિયા 10000 નો દંડ તેમજ પટેલ ચંદુભાઈ અંબાલાલ ને છ માસ ની સજા રૂપિયા 3000 નો દંડ તેમજ પટેલ નર્મદાબેન અંબાલાલ ને પણ છ માસની સજા અને રૂપિયા 3000 નો દંડ કર્યો હતો જ્યારે આરોપી એક નું મહેન્દ્ર ભાઈ અંબાલાલ પટેલ મૈયત થયેલ હોવાથી તેમનો પુરાવા માં મૈયત નો દાખલો રજૂ થયેલ છે જેમાં ત્રણ આરોપીઓ ને કોર્ટે જુદીજુદી સજા ફટકારી હતી ફરીયાદી પક્ષે વકીલ તરીકે પીનાકીન દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!