GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
Tankara:ટંકારા ત્રણ હાટડી વિસ્તાર ના શ્રી રામજી મંદિર નુતન શિખર યજ્ઞ મહોત્સવનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું.

ટંકારા ત્રણ હાટડી વિસ્તાર ના શ્રી રામજી મંદિર નુતન શિખર યજ્ઞ મહોત્સવનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું.
જેમાં વડીલોના આશીર્વાદ સાથ સહકારથી સમસ્ત ત્રણ હાટડી વિસ્તારની પ્રાચીન અને પ્રખ્યાત શ્રી નવદુર્ગા ગરબી મંડળ ના નવાં પ્રમુખ તરીકે ટંકારા ચારણ-ગઢવી સમાજના યુવા આગેવાન અને રાણાજી ના નામથી જાણીતા એવાં રણજીતભા મહેશભા ગઢવી ની સર્વ સંમતિથી પસંદગી કરવામાં આવેલ છે…..જે બદલ એમનાં પર અભિનંદનની વર્ષા થઈ રહી છે…







