AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

શ્રી અમનદીપ સિંઘ ગોત્રા અને તેમની ટીમ દ્વારા મહિલા સ્વ-રક્ષણ શ્રેણીમાં ભારતનો નવો વર્લ્ડ રેકોર્ડ.

મહિલા સ્વ-રક્ષણ વિશે જાગૃતિ લાવવા અને મહિલા સશક્તિકરણને સમર્થન આપવા માટે, આંતરરાષ્ટ્રીય વુશુ ચેમ્પિયન અને માર્શલ આર્ટ એક્સપર્ટ અમનદીપ સિંહ ગોત્રાએ ભારતનો આ નવો વર્લ્ડ રેકોર્ડ સારંગપુર હનુમાન મંદિરના સ્વામી હરિપ્રકાશદાસજીની હાજરીમાં હનુમાન ચાલીશા કથા ના પ્રસંગે જૂન 2023 ના રોજ ગજેરા ગ્રાઉન્ડ, સુરત ખાતે નવો રેકોર્ડ બનાવ્યો હતો.
આ વર્કશોપમાં, 25,000+ છોકરીઓ અને મહિલાઓએ ભાગ લીધો હતો અને 45 મિનિટ પ્રેક્ટિસ વર્કશોપમાં સ્વ-બચાવની તકનીકો શીખી હતી. આ ઇવેન્ટને ઇન્ટરનેશનલ પ્લેયર યશ પાદશાલા અને નેશનલ ચેમ્પિયન શિવમ યાદવે ઓફિશિયલ ટીમ મેમ્બર તરીકે સપોર્ટ કર્યો હતો.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!