AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ & નર્સિંગ સાયન્સ ખાતે મહિલા સ્વ-રક્ષણ અને સલામતી પ્રશિક્ષણ પર તાલીમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું

અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ & નર્સિંગ સાયન્સ ખાતે ઇન્ટરનેશનલ વુશુ ચેમ્પિયન અને સેલ્ફ-ડિફેન્સ એક્સપર્ટ અમનદીપ સિંઘ દ્વારા મહિલા સ્વ-રક્ષણ અને સલામતી પ્રશિક્ષણ પર તાલીમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 250 થી વધુ કોલેજ ની વિદ્યાર્થિનીઓ એ અને શિક્ષકોએ ભાગ લીધો હતો અને વિવિધ રક્ષણાત્મક તકનીકો શીખી હતી.

આ સેમિનાર પોલીસ સબ ઇન્સ્પકટર શ્રી ઉલ્વા સાહેબ, સોલા પોલીસ SHE ટીમ, 181 મહિલા અભ્યામ ટીમ, કોલેજ સ્ટાફ ની હાજરીમાં યોજાયો હતો.

આ પ્રશિક્ષણ સેમિનારમાં, શ્રી અમનદીપ સિંઘે વિદ્યાર્થીનીઓ ને શીખવ્યું કે જ્યારે તેઓ ઘરેલુ હિંસા, જાતીય સતામણી, ઈવ-ટીઝિંગ, અપહરણ, ચેઈન-સ્નેચિંગ બળાત્કાર, છરી વડે હુમલો અને પિસ્તોલ અથવા રિવોલ્વરથી હુમલો વગેરે જેવી મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરે ત્યારે કેવી રીતે રક્ષણ કરવું.

વિદ્યાર્થીનીઓ ને 10 સંવેદનશીલ ભાગો પણ શીખવવામાં આવ્યા હતા જ્યાં તેઓ હુમલો કરી શકે છે અને બચાવમાં સફળતા મેળવી શકે છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!