AMRELIRAJULA

રાજુલા શહેરની બની રહેલી નિઃશુલ્ક હોસ્પિટલમાં દીપડો

યોગેશ કાનાબાર રાજુલા

અમરેલી જિલ્લામાં રાજુલા શહેરની નિઃશુલ્ક હોસ્પિટલમાં દીપડો ઘુસી જતા વનવિભાગની ટીમ ઘટના સ્થળે પોહચતા દીપડો બહાર નીકળી નાચી છૂટ્યો
વનવિભાગની ટીમ દ્વારા ઘટના સ્થળે તપાસ કરવા પોહચીયા હતા
અમરેલી જિલ્લામાં દીપડાઓ દિનપ્રતિદિન વધી રહ્યા છે જેના કારણે લોકોમાં ગભરાટનો માહોલ છે છે સાથે સાથે માનવ વસાહત વચ્ચે વધારે અવર જવર અને વસવાટ શરૂ કરવામાં આવ્યો છે જેના કારણે ગમે ત્યારે કોઈ પણ ઘટના બની શકે છે આજે વધુ એક વખત દીપડો આવી ચડ્યો હતો રાજુલા શહેર નજીક છતડીયા નજીક શ્રી રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટ સંચાલિત મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર નિઃશુલ્ક હોસ્પિટલ બની રહ્યું છે હજુ કામગીરી ચાલી રહી છે તે બિલ્ડીંગના બીજા માળે દીપડો રૂમ અંદર આવી બેસી ગયો હોસ્પિટલ ટ્રસ્ટ દ્વારા પર્યાવરણ પ્રેમી વિપુલ લહેરીને જાણ કરતા તાત્કાલિક રાજુલા રેન્જ વનવિભાગને જાણ કરતા વનવિભાગની ટીમ ઘટના સ્થળે પોહચી દીપડાને બહાર કાઢતા દીપડો બહાર નીકળી નાચી છૂટ્યો હતો દીપડાનું લોકેશન લેવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે
સમગ્ર અમરેલી જિલ્લામાં રેવન્યુ અને માનવ વસાહત ગામડાઓ શહેરી વિસ્તાર સુધી દીપડાઓ અવર જવર કરી રહ્યા છે જેના કારણે લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે થોડા દિવસ પહેલા ખાંભાના ગઢીયા ગામ નજીક ખેડૂત ઉપર દીપડાએ હુમલો કરતા ઇજાઓ કરવામાં આવી હતી વનવિભાગ દ્વારા ગણતરીની કલાકોમાં દીપડાને પાંજરે પુરી દીધો હતો

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!