BANASKANTHAGUJARATPALANPUR
આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે “સ્વચ્છતા સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર “કાર્યક્રમ યોજાયો
27 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે “સ્વચ્છતા સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર “કાર્યક્રમ યોજવામાં આવેલ હતો જેતારીખ-25 સપ્ટેમ્બર 2024 ના રોજ આદર્શ વિદ્યાલય, વિસનગર ના “રાષ્ટ્રીય સેવા યોજના ” ના સ્વયંસેવકો દ્વારા SHS ઝુબેશ અંતર્ગત “સ્વચ્છતા સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર “કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમ શાળા ના આચાર્ય શ્રી ના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવેલ જેમાં કાર્યક્રમ અંતર્ગત શાળાનુ મેદાન, બગીચા, પ્રાર્થના ભવન તેમજ વર્ગખંડો ની સફાઈ કરી સ્વચ્છતાનો સંદેશો આપવામા આવ્યો હતો.