BANASKANTHAPALANPUR

વડગામ ના પરખડી ગ્રામ પંચાયત ખાતે વિદાય સમારંભ યોજાયો

10 જૂન જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

વડગામ ના પરખડી ગ્રામ પંચાયત ખાતે વિદાય સમારંભ યોજાયો.વડગામ તાલુકાના પરખડી,શમસેરપુરા ગૃપ ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી કેશીબેન ચૌધરી ની મુમનવાસ ખાતે બદલી થતાં તાલુકા ભાજપ મંત્રી રમેશભાઈ ચૌધરી ની અધ્યક્ષતા માં વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં ભાજપના આગેવાન લાલજીભાઈ ચૌધરી, સરપંચ લવલીભાઈ સહિત તમામ ગ્રામજનો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. તસવીર અહેવાલ પુષ્કર ગૌસ્વામી

Back to top button
error: Content is protected !!