બનાસકાંઠાના દિયોદરમાં લીલાધર પ્રાથમિક શાળાના શિક્ષકે વિદ્યાર્થીનીઓને અશ્લીલ વીડીયો બતવાતા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે. સાથે ગ્રામજનોએ શાળામાં હોબાળો મચાવી શિક્ષણ વિભાગને જાણ કરી હતી. ગ્રામજનોની રજુઆતના પગલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ લીલાધર શાળાની મુલાકાત કરી હતી. અને ગ્રામજનોના નિવેદન લઈ કાર્યવાહી કરવાની ખાત્રી આપી હતી. તો બીજી તરફ ગ્રામજનો શિક્ષક સામે ફરિયાદ આપવા દિયોદર પોલીસ મથક પહોંચ્યા હતા.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.