BANASKANTHAGUJARATPALANPUR
રાષ્ટ્રીય મતદાતા દિવસ ની ઉજવણી
25 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
જી ડી મોદી કૉલેજ ઓફ આર્ટસ પાલનપુર 15માં રાષ્ટ્રીય દ્વારા મતદાતા દિવસની ઉજવણી કરાઈ જેમાં કોલેજના ૫૫ વિધાર્થીઓ હાજર રહી લોભ લાલચ અને પ્રલોભન કે કોઈ ધાકધમકી વગર મતદાન કરીશું અને બીજાને કરાવશું એવી પ્રતિજ્ઞા લીધી. આ તમામ આયોજન કૉલેજના પ્રિ ડૉ.એસ.જી ચૌહાણ સાહેબના માર્ગદર્શન હેઠળ એન.એન.એસ પ્રોગ્રામ ઓફિસર ડૉ.વિજય પ્રજાપતિએ કર્યું હતું