ANANDANAND CITY / TALUKOGUJARAT

આણંદ તાલુકાના મોગર અને ઉમરેઠ તાલુકાના હમીદપુર ખાતે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ

આણંદ તાલુકાના મોગર અને ઉમરેઠ તાલુકાના હમીદપુર ખાતે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ

તાહિર મેમણ : આણંદ 14/12/2023- ગુરૂવાર :: “સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત રાજ્યભરમાં વિવિધ સ્વચ્છતા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત જિલ્લાના શહેરો, નગરો, ગામો, શાળા-કોલેજો, રેલ્વે સ્ટેશન, બસમથકો, ધાર્મિક સ્થાનો, યાત્રાધામોમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યા છે.

 

જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપનાના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લામાં વિવિધ સ્થળોએ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત આણંદ તાલુકાના મોગર અને ઉમરેઠ તાલુકાના હમીદપુર ખાતે જાહેર રસ્તા, જાહેર સ્થળો ખાતે સ્વચ્છતાલક્ષી કામગીરી કરવામાં આવી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!