
તા.૨૪.૦૪.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Limdi:
લીમડી તાલુકાના કંબોઇ ગામે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા પર જીવલેણ હુમલો
લીમડી તાલુકાના કંબોઈ ગામે આપના કાર્યકર્તા પર જીવલેણ હુમલો ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના તાલુકા પ્રમુખ સહિતના શખ્સો દ્વારા મારમારી કારઠ-1 બેઠકના આપના ઉમેદવાર અલ્પેશના ભાઈ વિનોદને લાકડીઓ વડે ઢોર માર મારવામાં આવ્યો વિનુ નીનામા, ચિરાગ નીનામા, જીગ્નેશ નીનામા અને રાહુલ નીનામા સામે ફરિયાદ નોંધાઈ અહીં પ્રચાર કેમ કરો છો?” કહીને ભાજપના કાર્યકરોએ ઉશ્કેરાઈને હુમલો કર્યો હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત વિનોદને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા ઘટનાના પગલે રાજકીય ગરમાવો, લીમડી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ પોલીસે ચાર આરોપીઓની અટકાયત કરવાની કાર્યવાહી હાથ ધરી સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે





