DAHOD

દાહોદ ઇન્ડિયન રેડક્રોશ સોસાયટી ખાતે મહિલા દિવસ ની ઉજવણીના ભાગરૂપે ઉડાન “મેન્ટલ હેલ્થ” જેવા વિષય પર એક સેમિનારનું આયોજન

તા.૧૦.૦૩.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ ઇન્ડિયન રેડક્રોશ સોસાયટી ખાતે મહિલા દિવસ ની ઉજવણી ના ભાગરૂપે ઉડાન “મેન્ટલ હેલ્થ” જેવા વિષય પર એક સેમિનારનું આયોજન

આજની વ્યસ્ત સમાજ વ્યવસ્થા માં મહિલા એની દરેક જવાબદારી ને સુપેરે નિભાવી રહી છે. સમાજ ના દરેક આયામ માં સ્ત્રી અડીખમ ઉભી રહી સ્વમાનભેર ઉત્તમ સમાજના નિર્માણ કરવા માટે તમામ તક મેળવે અને પરિવાર, સમાજ અને રાષ્ટ્ર ને ગૌરવ પ્રદાન કરાવે તેવા શુભાષય સાથે આ સેમિનાર નું અયોજન કરેલ છે. મુખ્ય મહેમાન અને વક્તા તરીકે પાર્મી દેસાઈ અને ડૉ. રાજ પટેલ ( સાયકોલોજિસ્ટ) શોભા વધારશે.અતિથિ વિશેષમુખ્ય વક્તા : ડો. રાજ પટેલ અને પાર્મી દેસાઈ અતિથિ વિશેષ હેમાબેન શેઠ (ભગિની સમાજ)જબીનબેન જાંબુઘોડા(સહજ)શ્રદ્ધાબેન ભળંગ ( ઉપ પ્રમુખ ન.પા.)આ ઉપરાંત ઉડાન સંસ્થા ના સોનાલિબેન જૈન – ફાઉન્ડર ડાયરેકટર ફાઝેલાબેન – કોફાઉન્ડર પારુલબેન – ઉપ પ્રમુખ પિંકલબેન – ખજાનચી અને કારોબારી મેમ્બર્સ. 35 સભ્યો ની સંસ્થા છે. આ ઉપરાંત ખૂબ મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી અને સેમિનારને સફળ બનાવ્યો હતો

Back to top button
error: Content is protected !!