GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ તાલુકાના રામનાથ ગામનાં દિવ્યેશકુમારે MBBS( ડોક્ટર)ની પદવી પ્રાપ્ત કરી.
તારીખ ૧૧/૦૪/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના ગ્રામ્ય પરિવેશ ખાતે રહેતા સામાન્ય પરિવારમાંથી આવતા પ્રવીણભાઈ ની અથાગ મહેનત થકી તેમની ઉત્તમ કામગીરી અને શિક્ષણ ના જીવ એવા પ્રવીણભાઈ ના પુત્ર દિવ્યેશકુમારે MBBS ડોક્ટર ની પદવી પ્રાપ્ત કરી ને સમગ્ર કાલોલ તાલુકામાં અને રામનાથ ગામ સહિત સૌ કોઈ હર્ષ અને લાગણી સભર શુભેચ્છા પાઠવી દિવ્યેશ ના પરીવાર ને ગ્રામજનો સહિત સમાજ ના લાગણી સભર વ્યકિતઓ એ પણ અભિનંદન પાઠવ્યા હતા.