BHUJGUJARATKUTCH

ભુજ જિલ્લા માહિતી કચેરી ખાતે કાર્યરત એમસીએમસી કંટ્રોલ રૂમની મુલાકાત લેતા ખર્ચ ઓબ્ઝર્વરશ્રીઓ.

વાત્સલ્યમ્ સમાચાર.

બ્યુરોચીફ  :- બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી-ભુજ કચ્છ.

ભુજ, તા-16 એપ્રિલ  : લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ સંદર્ભે જિલ્લાકક્ષાની મીડિયા સર્ટિફિકેશન એન્ડ મીડિયા મોનિટરિંગ કમિટી(MCMC) અંતર્ગત જિલ્લા માહિતી કચેરી ખાતે કાર્યરત કંટ્રોલરૂમની ખર્ચ ઓબ્ઝર્વર્સશ્રી કે. અશોકકુમાર અને શ્રી પ્રસન્ના પ્રમોદકુમાર દાતારે મુલાકાત લીધી હતી. નોડલ ઓફિસર એક્સપેન્ડીચર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પ્રજાપતિ અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મેહુલ દેસાઈ આ મુલાકાત દરમિયાન ઓબ્ઝર્વરશ્રીની સાથે હાજર રહ્યા હતા.એમસીએમસી કંટ્રોલરૂમની ખાતે ટીવી ચેનલોનું રાઉન્ડ ધ ક્લોક મોનિટરીંગ, દૈનિક ચૂંટણીલક્ષી મીડિયા અહેવાલ વગેરે બાબતોથી એમસીએમસી કમિટીના સભ્ય સચિવ અને નાયબ માહિતી નિયામકશ્રી મિતેષ મોડાસિયાએ ઓબ્ઝર્વરશ્રીને અવગત કરાવ્યા હતા. ઓબ્ઝર્વર્સશ્રીએ મુલાકાત કરીને મીડિયા મોનિટરીંગની કામગીરીને ખૂબ જ જરૂરી ગણાવીને ટીમને બિરદાવી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!