GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

GPSC : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા યોજાનાર 7 પરીક્ષાઓ મોકૂફ

ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરી રહેલા યુવાધન માટે મહત્ત્વના સમાચાર છે.. ગુજરાત જાહેર સેવા આયોગ- GPSCએ ડિસેમ્બરમાં યોજાનારી 7 પરીક્ષાઓ મોકૂફ રાખી છે. વહીવટી કારણોસર પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.  પરીક્ષાની નવી તારીખ આગમી દિવસોમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા  જાહેર કરવામાં આવશે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!