GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI મોરબીના જોઘપર નદી ગામે ચાર વર્ષની માસુમ બાળકીને કુતરાએ બચકા ભર્યાં.
MORBI મોરબીના જોઘપર નદી ગામે ચાર વર્ષની માસુમ બાળકીને કુતરાએ બચકા ભર્યાં.
મોરબીના જોધપર નદી ગામે શ્વાનનો આતંક જોવા મળ્યો હતો ગામમાં ચાર વર્ષની બાળકીને શ્વાને બચકા ભરી લીધા હતા માથા અને આંખમાં ગંભીર ઈજા પહોંચતા માસૂમને સારવાર માટે રાજકોટ ખસેડાઈ છે રખડતા ઢોરના આતંક બાદ હવે શ્વાનનો આતંક જોવા મળતા તંત્ર સામે લોકોમાં રોષ ભભૂકી રહ્યો છે
મોરબીના જોધપર નદી ગામમાં રોશની નામની ચાર વર્ષની બાળકી રમતી હતી ત્યારે શ્વાન ઓચિંતું આવી ચડ્યું હતું અને બાળકી પર હુમલો કરી દીધો હતો શ્વાને બાળકીને આંખ અને માથાના ભાગે બચકા ભરી લેતા ગંભીર ઈજા પહોંચી હતી જેથી મોરબી સિવિલ હોસ્પિટલ સારવાર આપ્યા બાદ વઘુ સારવાર માટે બાળકીને રાજકોટ રીફર કરાઈ..