BANASKANTHAGUJARATPALANPUR

કોજી વિસ્તારમાં જીવદયા ફાઉન્ડેશન ધ્વારા તથા દાતાઓના સહયોગથી જય જલારામ ઠંડા પાણીની પરબ ખુલ્લી મુકાઈ

2 એપ્રિલ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
કોજી વિસ્તારમાં જીવદયા ફાઉન્ડેશન ધ્વારા તથા દાતાઓના સહયોગથી જય જલારામ ઠંડા પાણીની પરબ ખુલ્લી મુકાઈ હાલમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે જીવદયા ફાઉન્ડેશન ધ્વારા તથા રામ ભરોસે દાતાશ્રીઓના સહયોગથી પાલનપુરમાં આવેલ કોજી વિસ્તાર કોલેજ રોડ જ્યાં હજારો લોકોની અવરજવર રહેતી હોય છે કાળઝાળ ગરમીમાં પાણીની ખૂબ જ જરૂરિયાત પડતી હોય છે તે હેતુથી જય જલારામ ઠંડા મિનરલ પાણીની પરબ સિદ્ધિ નાઈ તથા ડો રવિ સોની હસ્તે ખુલ્લી મુકાઈ હતી જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી ધ્વારા પાણીની પરબ નું સારી રીતે સંચાલન કરવામાં આવે છે ઉદ્ઘાટક પ્રસંગે .જીવદયા ફાઉન્ડેશ પ્રમુખ શ્રી ઠાકોર દાસખત્રી, ગૌતમભાઈ કેલા,ડો રવિ સોની.કે ડી રાજપુત (p s i) નેત્રમ પાલનપુર. મનીષભાઈ પરમાર. પિન્કીબેન. ભાવનાબેન ગુપ્તા. મહેશ ભાઈ નાઈ.પરાગભાઇ સ્વામી, દિનેશભાઈ શર્મા. મહેશભાઈ ઠક્કર. ગોપાલભાઈ.અશોકભાઈ માળી કેયુર જગતાપ. સોનુભાઈ રેડિયમ વાળા. અભય રાણા સહિત સેવાભાવી વ્યક્તિઓએ હાજર રહી અભિનંદન પાઠવ્યા હતા મહેમાનોને સાલ ઓઢીને સન્માન કરવામાં અને અને પાણીના કુંડા આપવામાં આવ્યા

Back to top button
error: Content is protected !!