GUJARATMEHSANAVIJAPUR

મહેસાણા જિલ્લા કલેકટર એમ નાગરાજનના અધ્યક્ષસ્થાને જલ જીવન મિશન-રીજુવીનેશન કાર્યક્રમ અતંર્ગત સમીક્ષા બેઠક યોજાઈ

મહેસાણા જિલ્લા કલેકટર એમ નાગરાજનના અધ્યક્ષસ્થાને જલ જીવન મિશન-રીજુવીનેશન કાર્યક્રમ અતંર્ગત સમીક્ષા બેઠક યોજાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
મહેસાણા જિલ્લા કલેકટરશ્રી એમ નાગરાજના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ જીવન મિશન-રીજુવીનેશન કાર્યક્રમ અંતર્ગત બેઠક યોજવામાં આવી હતી.
આ બેઠકમાં રીજુવીનેશન કાર્યક્રમ હેઠળ નવીન બોર, પમ્પીંગ મીશનરી, એસસરીઝ કેબલ ,વીજળીકરણ અને પાઇપલાઇના કામો સહિતની બાબતો પર ચર્ચા કરાઇ હતી.
આ ઉપરાંત રીજુવીનેશન કાર્યક્રમ હેઠળ નવીન પમ્પીંગ મશીનરી અને એસેસરીઝના કામો મંજુર કરવા સહિતના બાબતો પર ચર્ચા કરાઇ હતી. આ બેઠકમા જિલ્લા વિકાસ અધિકારી ડો હસરત જૈસમિન સહિત જિલ્લાના અધિકારીઓ તેમજ પાણી પુરવઠાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button