JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

જૂનાગઢમાં બંધારણના ઘડવૈયાની જન્મ જયંતી નિમિત્તે

મતદાન કરવા અને અન્યોને મતદાન કરાવવાના શપથ લીધા

000000

જૂનાગઢ તા.૧૫  ડો.બાબાસાહેબ આંબેડકરની ૧૩૩મી જન્મજયંતી ની ઉજવણી નિમિત્તે જૂનાગઢમાં વિવિધ વિસ્તારોમાં મતદાન કરવા અને અન્યોને મતદાન માટે પ્રેરિત કરવાના લોકોએ શપથ  લીધા હતા.

જૂનાગઢ શહેરમાં બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૩૩ મી જન્મ જયંતિની ઉજવણી ભાવભેર કરવામાં આવી હતી.જૂનાગઢના શ્રીનગર સોસાયટી, મધુરમ વિસ્તારમાં પરિશ્રમ ટાઉનશીપ, તેમજ જૂનાગઢ જિલ્લા પ્રાથમિક શિક્ષણ ઉત્કર્ષ મંડળ દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરની ઉજવણી નિમિત્તે સહભાગી બનેલા નાગરિકોએ તા.૭ મેના  રોજ  અવશ્ય મતદાન કરવાના તેમજ મતદાન જાગૃતિના શપથ લીધા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!