કાંકરેજ તાલુકાના થરા ખાતે શ્રી વિનય વિદ્યા મંદિરમા ૨૧ મી જૂન “વિશ્વ યોગ દિવસ”ની ઉજવણી કરાઈ..
કાંકરેજ તાલુકાના થરા ખાતે શ્રી વિનય વિદ્યા મંદિરમા ૨૧ મી જૂન "વિશ્વ યોગ દિવસ"ની ઉજવણી કરાઈ..
કાંકરેજ તાલુકાના થરા ખાતે શ્રી વિનય વિદ્યા મંદિરમા ૨૧ મી જૂન “વિશ્વ યોગ દિવસ”ની ઉજવણી કરાઈ..
કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા ખાતે શ્રી વિનય વિદ્યામંદિર મા સંસ્થા ના પ્રમુખ અણદાભાઈ આર. પટેલ,આચાર્ય હરેશભાઈ એસ.ચૌધરીના માર્ગદર્શન હેઠળ શાળાના પી.ટી.શિક્ષક માનસુંગભાઈ ચૌધરી (એમ.વી. પટેલ),યોગ કોચ નરેશભાઈ કાપડી દ્વારા શાળાના બાળકોને ૨૧ મી જૂન ૨૦૨૫ ના દિવસે “વિશ્વ યોગ દિવસ” ની ઉજવણી કરતા વિધાર્થી ભાઈઓ-બહેનોને જીવનમાં યોગનું શું મહત્વ છે તેની યોગ ક્રિયા સાથે સુંદર સમજણ આપેલ ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તાલુકા કાર્યવાહક રમેશભાઈ ચૌધરી, સમગ્ર શાળા સ્ટાફ,શૈક્ષણિક- બિનશૈક્ષણિક સ્ટાફ,વિદ્યાર્થી ભાઈઓ-બહેનો વિશાળ સંખ્યામાં હાજર રહેલ. કાર્યક્રમનું સંચાલન કરતા યોગ કોચ નરેશભાઈ કાપડી સાહેબ દ્વારા જીવનમાં યોગનું શું મહત્વ છે તેની યોગ ક્રિયા સાથે સુંદર સમજણ આપેલ રાષ્ટ્રગીત ગવડાવી કાર્યક્રમ નું સમાપન કર્યું હતું.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530