GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ અંબીકા સોસાયટી પાસે એકટીવા ને બચાવવા જતા કાર ડીવાઈડર ના પોલ સાથે ભટકાઈ

 

તારીખ ૧૦/૦૫/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ શહેર સ્થિત અંબિકા સોસાયટી પાસે એકટીવા ચાલકને બચાવવા જતા એક કાર ચાલક ડિવાઈડર પાસે આવેલા પોલ સાથે ભટકાયો હતો સદનસીબે કોઈ જાનહાનિ કે કોઈ ઇજાગ્રસ્ત થયા ન હતા હાઈવે ઉપર સ્પીડ બ્રેકર ન હોવાના કારને નુકસાન થયું હતું હાલોલ થી ગોધરા સુધી રોડ ઉપરના તમામ ગતિ અવરોધક એટલે કે સ્પીડ બ્રેકર બમ્પ મુખ્યમંત્રીના આગમન ના સમયે ટોલ રોડ કંપની દ્વારા કાઢી નાખવામાં આવ્યા હતા અને તેના પરિણામે વાહન ચાલકો પોતાના વાહનો કુલ સ્પીડમાં હંકારતા હોય છે જેના કારણે આવા અકસ્માતો સર્જાય છે. આ સ્પીડ બ્રેકર બમ્પ પુનઃ લગાડવા માંગ ઉઠી છે.

Back to top button
error: Content is protected !!