GUJARATMAHISAGARSANTRAMPUR
ધોરણ 10માં સંતરામપુરમાં પ્રથમ ક્રમે અને મહિસાગર જિલ્લામાં ત્રીજા ક્રમે ઉત્તીર્ણ થનાર કોઠારી સારાબાનુ
રિપોર્ટર…..
અમીન કોઠારી મહીસાગર…..
ધોરણ 10 માં સમગ્ર મહીસાગર માં ત્રીજા ક્રમાકે __ સંતરામપુર કેન્દ્રમાં પ્રથમ ક્રમે તથા મુસ્લિમ સમાજના પ્રથમ ક્રમાંક મેળવી
સંતરામપુરનું ગૌરવ વધારેલ છે .
સંતરામપુર ના વતની કોઠારી સારાબાનું ફૈયાઝઅહેમદ
99.89 PR
ઝળહળથી સફળતા પ્રાપ્ત કરી સારાએ મુરલીધર વિદ્યાલય સંતરામપુર, તેમજ સમગ્ર મુસ્લિમ સમાજ સહિત સમગ્ર સંતરામપુર નગર નું ગૌરવ વધારવા બદલ સારા ને ખુબ ખુબ અભિનંદન તેમજ ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ સમાજના આગેવાનો તરફથી પાઠવવામાં આવેલ છે.