
તા. ૧૭. ૧૦. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદ જિલ્લા શાખા ની વાર્ષિક સાધારણ સભા યોજાઈ
ઇન્ડિયન સોસાયટી દાહોદ જિલ્લા શાખા વર્ષ ૨૦૨૩-૨૪ ની વાર્ષિક સાધારણ સભા તારીખ.૧૭.૧૦.૨૦૨૪ ગુરુવારના રોજ સવારે.૧૦.૦૦ કલાકે ડો હરિલાલ શેઠ રેડક્રોસ ભવનના “સુંદર શોભા” મેમોરિયલ હોલમાં રેડક્રોસ સોસાયટી જિલ્લા પ્રમુખ અને જિલ્લા સમાહર્તા યોગેશ નિરઞુડે સાહેબ ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી .જેમાં ગુજરાત રાજ્ય શાખાના પ્રતિનિધિ તરીકે ભરતભાઈ પરમાર, ચેરમેન અરવલ્લી જિલ્લા બ્રાન્ચ ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી મહેમાનઓ નો પરિચય અને શાબ્દિક સ્વાગત સંસ્થાના ચેરમેન ગોપાલભાઈ ધાનકા દ્વારા કરવામાં આવ્યું. ત્યારબાદ મહેમાનઓનું બુકે, સાલ અને મોમેન્ટો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું .સાથે ભાવી આયોજનની પણ માહિતી આપી. એજન્ડા મુજબની કાર્યવાહી મંત્રી જવાહરભાઈ શાહ દ્વારા કરવામાં આવી .વાર્ષિક ઓડિટેડ હિસાબ ખજાનચી



