વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- બિમલભાઈ માંકડ – રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ, શુક્રવાર : ભુજ સ્મૃતિવનના સન પોઇન્ટ ખાતે “સ્વયં અને સમાજ માટે યોગ” ની થીમ પર ઉગતા સુરજના સુંદર નજારા વચ્ચે યોગપ્રેમીઓએ વિવિધ આસનો કરીને યોગ દિવસની ઉજવણી કરી હતી., સ્મૃતિવન પરીસરમાં ભુજીયા ડુંગરની ટોચ પર બ્યુટીફિકેશન અંતર્ગત નિમાર્ણ પામેલા સન પોઇન્ટ પર યોગના વિવિધ આસાન કરતા યોગપ્રેમીઓના કારણે સમગ્ર આકાશી નજારો નયનરમ્ય બન્યો હતો.