BANASKANTHAGUJARATKANKREJ

કાંકરેજ તાલુકાના ઈન્દ્રમાણામાં દક્ષ પ્રજાપતિ સમાજના આગેવાનનું નિધન….

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ઈન્દ્રમાણા ખાતે ઈન્દ્રમાણા ગામના સરપંચ રમેશભાઈ જામાભાઈ પ્રજાપતિના મોટાભાઈ પ્રજાપતિ જીવાભાઈ કમાભાઈ

  • કાંકરેજ તાલુકાના ઈન્દ્રમાણામાં દક્ષ પ્રજાપતિ સમાજના આગેવાનનું નિધન….

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ઈન્દ્રમાણા ખાતે ઈન્દ્રમાણા ગામના સરપંચ રમેશભાઈ જામાભાઈ પ્રજાપતિના મોટાભાઈ પ્રજાપતિ જીવાભાઈ કમાભાઈ નું આજરોજ તા. ૨૯/૧૧/૨૦૨૪ ને શુક્રવાર ના રોજ સવારે આકસ્મિક નિધાન થતાં સ્વ.જીવાભાઈ પ્રજાપતિ ની સ્મશાન યાત્રામાં શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ અણદાભાઈ પ્રજાપતિ,પૂર્વ પ્રમુખ વાલાભાઈ પ્રજાપતિ, શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ વિકાસ મંડળ પાટણના કન્વીનર ઉમેશભાઈ પ્રજાપતિ,થરા માર્કેટયાર્ડ વહેપારી એશોસીએશનના મંત્રી રાજુભાઈ પ્રજાપતિ, કાંતિભાઈ પ્રજાપતિ જય ભગવાન સહીત વિશાળ સંખ્યામાં પ્રજાપતિ સમાજ તેમજ સગા સ્નેહીઓ,સામાજિક રાજકીય આગેવાનો સ્મશાન યાત્રામાં જોડાયા હતા સ્વ. જીવાભાઈ પ્રજાપતિ નો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો દરેકે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.સ્વ.જીવાભાઈ પ્રજાપતિ નું બેસણું તથા બપોરો સમાજના રીત રિવાજ મુજબ સંવત ૨૦૮૧ ના માગશરવદ-૧ ને સોમવાર તા. ૦૨/૧૨/૨૦૨૪ ના રોજ મૈડકોલ રોડ ઉપર આવેલ ફાર્મહાઉસ ઈન્દ્રમણા ખાતે રાખેલ છે તેમ ભાયચંદભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. ૯૯૭૯૫ ૨૧૫૩૦

Back to top button
error: Content is protected !!