અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
માલપુર : શહિદ વીર જવાનના પરિવાર ને સહાય તેમજ પરિવાર સાથે મુલાકત
માનનીય ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની અધ્યાક્ષતામાં માલપુર તાલુકાના લાલપુર ગામે જય જવાન નાગરિક સમિતિ સુરત દ્વારા શહિદ વીર જવાન બાબુભાઇ હીરાભાઈ ખાંટના પરિવારજનો સાથે મુલાકાત કરી તેમજ એમના પરિવારને સહાય ચૂકવી. સમગ્ર લાલપુર ગામ અને આજુબાજુના વિસ્તારમાં દેશભક્તિ નો માહોલ જોવા મળ્યો.

1
/
43

અમરેલીના ઢુંઢીયા પીપળીયા ગામે બનેલી ડબલ મર્ડરની ઘટનામાં GopalItaliya દ્વારા પોલીસ અધિકારી સાથે ચર્ચા

રાજ્યનાં DGPની અધ્યક્ષતામાં ગિરિમથક સાપુતારા ખાતે રાજ્ય પોલીસ વિભાગની માસિક ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ

Aap હળવદ ટીમએ સ્થાનિક લોકોને સાથે રાખી આંદોલન કર્યું જેમાં પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી
1
/
43