વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૦૭ માર્ચ : માંડવી તાલુકા યુવા ભાજપ તથા તાલુકા ભાજપ પરિવાર દ્વારા આપણા કચ્છ લોકસભાના યશસ્વી અને લોકપ્રિય સાંસદશ્રી અને ગુજરાત પ્રદેશના ભાજપ ના મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ ના જન્મદિવસ ની ઉજવણી અંતરગત વિકલાંગ જીવન વિકાસ મંડળ બીડદા મધ્યે બપોરે ભોજન નું આયોજન કરવામાં આવ્યું, આ પ્રસંગે માંડવી તાલુકા ભાજપ ના પ્રમુખ શ્રી સાંમતભાઈ ગઢવી, તાલુકા પંચાયત ના પ્રમુખશ્રી કેવલભાઈ ગઢવી, તાલુકા મંડળ ના પુર્વ પ્રમુખશ્રી સુરેશભાઈ સંગાર, બીડદા જીલ્લા પંચાયત ના સદસ્યશ્રી વિરમભાઈ ગઢવી, તાલુકા પંચાયત ના પૂર્વ પ્રમુખશ્રી નિલેશભાઈ મહેશ્વરી, તાલુકા ભાજપ ના ઉપ પ્રમુખશ્રી દશરથસિંહ જાડેજા, મંત્રી શ્રી કીર્તિભાઈ ગોર, તાલુકા પંચાયત ના સદસ્યશ્રી ખીમરાજભાઈ ગઢવી, દીપકભાઈ સિરોખા, યુવા ભાજપ ના પ્રમુખશ્રી ગોપાલભાઈ ગઢવી, મહામંત્રી શ્રી પરેશભાઈ ભાનુશાલી, મંત્રી દીપકભાઈ ગઢવી, મંત્રી હરિભાઈ ગઢવી, મયુરસિંહ જાડેજા, કારોબારી સભ્ય પાવનભાઈ જોશી, તથા MV સ્ટુડિયો ના એમ વી ભાઈ ગઢવી તથા કાર્યકર મિત્રો હાજર રહ્યા હતા.