GUJARATIDARSABARKANTHA
હિંમતનગર ખાત સાબરકાંડા જિલ્લા કલા ના યુવા ઉત્સવ નું આયોજન કરવામાં આવ્યું

હિંમતનગર ખાત સાબરકાંડા જિલ્લા કલા ના યુવા ઉત્સવ નું આયોજન કરવામાં આવ્યું
જેમાં શ્રી કે. એમ. પટેલ વિદ્યામંદિર, ઈડર ના કુલ ૧૪ વિર્થીઓએ વિવિધ ૧૦ સ્પર્ધાઓ આં ઉત્સાહ પૂર્વક ભાગ લઈ પોતાનો ઉત્કૃષ્ઠ દેખાવ કર્યો હતો. જેમા દર વિવિધ ૯ સાર્ધાઓમાં શ્રી કે. એમ. પટેલ વિદ્યામંદિર ના વિદ્યાર્થીઓ અવ્વલ રહહ્યા હતા, જેમાં વિવિધ 5. સ્પર્ધાઓ જેવી કે એકપાત્રિય અભિનય, હળવું કંઠય સંગીતનો વિભાગ, અને (બ) વિભાગ, સમૂણીત અને હાર્મોનિયમ (હળવું) જેવી સ્પર્ધાઓમાં પ્રથમ સ્થાન, તબલા વાદન, fદથ્થા નૃત્ય થી ગૌરવ વધાર્યું છે. જેથી શાળાના આચાર્ય શ્રી કિરણભાઈ જે, પટેલ તેમજ શાળા સંચાલક મંડળે વિજેતા તમામ વિદ્યાર્સા અને તેમના માર્ગદર્શક બહેન વીણાબેન ડી. ગઢવીને અભિનંદન પાકવ્યા હતા
જયંતિ પરમાર




