GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
Tankara:ટંકારા તાલુકાના હીરાપર ગામ નજીક પવન ચક્કીમા કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી
Tankara:ટંકારા તાલુકાના હીરાપર ગામ નજીક પવન ચક્કી માં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી
ટંકારા તાલુકાના હિરાપર નજીક ગણેશપર જવાના રસ્તે પવનચક્કીમા કોઈ કારણસર લાગી આગ.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકામાં મનફાવે ત્યાં પવનચક્કી ઉભી કરી દેવામાં આવી છે ત્યારે ટંકારાના હિરાપર ગામ નજીક ગણેશપર જવાના રસ્તે ધાર પર આવેલ પવનચક્કીમા અચાનક કોઈ કારણસર આગ લાગી હતી. આગ લાગતાં સ્થાનીક લોકોમાં ભય પ્રસરી ગયો હતો. તેમજ પવનચક્કીમા કોઈપણ નિતી નિયમોનું પાલન કરવામાં ન આવતું હોવાનું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું.