GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારાના નેકનામ ગામે વિદેશી દારૂની બોટલ સાથે ઈસમ ઝડપાયો
TANKARA:ટંકારાના નેકનામ ગામે વિદેશી દારૂની બોટલ સાથે ઈસમ ઝડપાયો
ટંકારા તાલુકાના નેકનામ ગામેથી વિદેશી દારૂની ત્રણ બોટલ સાથે એક ઈસમને ટંકારા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન ટંકારા તાલુકાના નેકનામ ગામે વનરાજસિંહ ઝાલાની વાડીએ મનુભાઈ ખાતરાભાઈ બામણીયા (ઉ.વ.૩૫) એ વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૩ કિં રૂ.૯૦૦ ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી લો કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.