GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબી જલારામ ધામ ખાતે મહાપ્રસાદ યોજી સદ્ગત પિતા ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતો (ઉંચી માંડલ)નો સંઘાણી પરિવાર

 

MORBI મોરબી જલારામ ધામ ખાતે મહાપ્રસાદ યોજી સદ્ગત પિતા ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતો (ઉંચી માંડલ)નો સંઘાણી પરિવાર

 

સ્વ.ઉકાભાઈ પંચાણભાઈ સંઘાણી ની પ્રથમ વાર્ષિક પૂણ્યતિથી નિમિતે સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરતો સંઘાણી પરિવાર.


વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા જલારામ ધામ-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવા નો અનોખો સેવા યજ્ઞ ચલાવવા મા આવે છે ત્યારે મુળ ઉંચી માંડલ હાલ-મોરબી ના સ્વ.ઉકાભાઈ પંચાણભાઈ સંઘાણી ની પ્રથમ વાર્ષિક પૂણ્યતિથી નિમિતે તેમના પરિજનો દ્વારા સદાવ્રત મા મહાપ્રસાદ યોજવામાં આવ્યો હતો. આ તકે ગં.સ્વ.ગંગાબેન ઉકાભાઈ સંઘાણી, વલમજીભાઈ ઉકાભાઈ સંઘાણી, લીલાબેન વલમજીભાઈ સંઘાણી, રવિભાઈ વલમજીભાઈ સંઘાણી, કાજલબેન રવિભાઈ સંઘાણી, અમિતભાઈ વલમજીભાઈ સંઘાણી સહીત ના પરિવાર ના સભ્યોએ ઉપસ્થિત રહી પોતાના વરદ્ હસ્તે પ્રસાદ વિતરણ કર્યુ હતુ. આ તકે મોરબી ધામ ના ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ચિરાગ રાચ્છ, ચંદ્રવદનભાઈ પુજારા, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, કીશોરભાઈ ઘેલાણી, કીશોરભાઈ ચંડીભમર,જયંતભાઈ રાઘુરા, પારસભાઈ ચગ, નીરવભાઈ હાલાણી, અનિલભાઈ સોમૈયા, કીશોરભાઈ ઘેલાણી, અનિલભાઈ ગોવાણી, હિતેશભાઈ જાની,સંજયભાઈ હીરાણી, સુનિલભાઈ પુજારા, મનિષભાઈ પટેલ, પપ્પુભાઈ ચંડીભમર, દીનેશભાઈ સોલંકી સહીતના અગ્રણીઓ એ સદ્ગત ને શ્રધ્ધાંજલિ પાઠવી હતી.

Back to top button
error: Content is protected !!