BANASKANTHAGUJARATPALANPUR
જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રીએશ્વાન નાના બચ્ચાનો જીવ બચાવ્યો

27 ડિસેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
તારીખ 26 ડિસેમ્બર ૨૦૨૪ રોજ બપોરે ૨.૩૦ કલાકે અભી ભાઈ.ફોન આયો જણાવ્યું કે પાલનપુરમાં રેલ્વે સ્ટેશન રોડ પર એજાજ વાળી ગલીમાં નાળા પાસે ગટર ની પાઇપ ઉપર થોડી જગ્યામાં એક નાનું સ્વાન નું બચ્ચું ફસાઈ ગયું હતું કાલ રાતનું સ્વાન નુબચ્ચું ફસાયેલું હતું જીવ દયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી તાત્કાલ ત્યાં પહોંચીને 10 મિનિટમાં સ્વાન નુબચ્ચું સહી સલામત બહાર કાઢવામાં આવ્યો ત્યાં રહેતા અભી ભાઈ જીવ દયા ફાઉન્ડેશનના જીવ દયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી નું ખુબ ખુબ આભાર કર્યો હતો




