GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી સ્વ.મહેશભાઈ જીવાભાઇ વણોલનું દુઃખદ અવસાન – બેસણું




MORBI:મોરબી સ્વ મહેશભાઈ જીવાભાઇ વણોલનું દુઃખદ અવસાન – બેસણું

મોરબીના સ્વ.મહેશભાઈ જીવાભાઇ વણોલનું તા. ૦૫/૦૫/૨૦૨૫ ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયું છે તે ગૌતમભાઈ રમેશભાઈ વણોલ અને આકાશભાઈ (ભૂરો) રમેશભાઈ વણોલ કાકાનું અવસાન થયેલ છે

સદગત નું બેસણું તા. ૦૮/૦૫/૨૦૨૫ ને ગુરુવારના રોજ સાંજે ૪:૦૦ થી ૭:૦૦ વાગ્યા સુધી મોરબીના શાળા રોડ લાયન્સનગર શેરી નં. ૧ ખાતે રાખવામાં આવ્યું છે




