GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીમા ડો આંબેડકર જન્મ જયંતી નિમિત્તે મહા શોભાયાત્રા નિકળશે
MORBI:મોરબીમા ડો આંબેડકર જન્મ જયંતી નિમિત્તે મહા શોભાયાત્રા નિકળશે
(રીપોર્ટર મોહસીન શેખ દ્વારા મોરબી) ભારતના (સંવિધાન) બંધારણ ના ઘડવૈયા વિશ્વરત્ન મહામાનવ ડો.બાબા સાહેબ આંબેડકર ની ૧૩૪મી જન્મજયંતિ નિમિત્તે ભવ્યા થી ભવ્યા શોભાયાત્રા નુ આયોજન કરવામાં આવ્યું છે તો આ શોભાયાત્રા તારીખ ૧૪-૦૪-૨૦૨૫- ને સોમવારે સવારે ૦૯:૦૦ કલાકે મોરબી ના રેલ્વે સ્ટેશન રોડ પર થી સીવીલ હોસ્પિટલ ચોક માં આવેલ ડો.બાબા સાહેબ આંબેડકર ના સ્ટેચ્યુ પાસે પુર્ણ કરવામા આવશે તેવુ સમસ્ત મોરબી જીલ્લા અનુસુચિત સામાજ દ્વારા જાણવા મળેલ છે.