GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબીના શ્રદ્ધા પાર્કના રહેણાંક મકાનમાંથી ઇંગ્લિશ દારૂની બોટલો સાથે એક ઈસમ ઝડપાયો

 

MORBI મોરબીના શ્રદ્ધા પાર્કના રહેણાંક મકાનમાંથી ઇંગ્લિશ દારૂની બોટલો સાથે એક ઈસમ ઝડપાયો

 

મોરબી શહેરના શ્રદ્ધા પાર્કના રહેણાંક મકાનમાં રેડ કરી પોલીસે ઈંગ્લીશ દારૂની ૧૩૨ બોટલનો જથ્થો જપ્ત કરી એક આરોપીને ઝડપી લીધો છે

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન નવલખી રોડ પર શ્રદ્ધા પાર્ક સોસાયટીમાં રહેતો ધવલ કોઠીવાર પોતાના મકાનમાં દારૂનો જથ્થો ઉતારી ઈંગ્લીશ દારૂનું વેચાણ કરતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં આરોપીના મકાનમાંથી ઈંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ ૧૩૨ કીમત રૂ ૮૬,૧૭૨ નો જથ્થો કબજે લઈને આરોપી ધવલ રાયધનભાઈ કોઠીવારને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Check Also
Close
Back to top button
error: Content is protected !!