GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં ગુજ સી ટોક ગુનાનાંઆરોપી આરીફ મીર અને ઇમરાન ચાનીયા ની મિલકત સિલ કરવામાં આવી

MORBI:મોરબીમાં ગુજ સી ટોક ગુનાનાંઆરોપી આરીફ મીર અને ઇમરાન ચાનીયા ની મિલકત સિલ કરવામાં આવી

ગુજ્સીટોકના ગુનામાં સંડોવાયેલ આરીફ મીર, ઇમરાન ચાનિયા હાલ ફરાર છે. આ સહિતના 15 જેટલા શખ્સોની મિલકત ટાંચમાં લેવાની કાર્યવાહી હાલ ગૃહ વિભાગના આદેશ મુજબ ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહી છે. આજે મોરબી એ ડીવીઝનના પીઆઇ એચ.એ.જાડેજાની ટીમે કાલિકા પ્લોટ વિસ્તારમાં ધામા નાખી આરોપીઓની 12 જેટલી મિલકત સીલ કરવાની કામગીરી કરી છે. આ સાથે વાહનો પણ જપ્ત કર્યા છે. આજના દિવસમાં કુલ 15 મિલકતો સિલ કરવામાં આવી છે. આ ઉપરાંત લાયન્સનગરમાં પણ ભાડે આપેલ મિલકતો સિલ કરવામાં આવી છે.

ડીવાયએસપી પી.એ.ઝાલાના જણાવ્યા અનુસાર ગુજસીટોકના ગુનામાં 15 જેટલા આરોપીની 25થી વધુ મિલકતો ટાંચમાં લેવામાં આવશે. હાલ પોલીસ અને પાલિકા દ્વારા આ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. આગામી 3 દિવસ સુધી આ કાર્યવાહી ચાલશે.તેવા સંકેત પ્રાપ્ત થયા છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!