GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:હડમતીયા નિવાસી રૂડીબેન મૂળજીભાઈ ચાવડાનું દુઃખદ અવસાન 

 

TANKARA:હડમતીયા નિવાસી રૂડીબેન મૂળજીભાઈ ચાવડા દુઃખદ અવસાન

 

અમારાં માતુંશ્રી રૂડીબેન મૂળજીભાઈ ચાવડા
ઉં.વ.૭૫ તા.૫/૭/૨૫ ના રોજ અવસાન પામેલ છે.તેમનું બારમું (પાણીઢોળ) તા.૧૦/૭/૨૦૨૫ ને ગુરૂવારે સવારે ૧૦:૦૦ વાગે અને એમનાં દિવ્ય આત્માં ની શાંતિ માટે ભજન/કિર્તન તા.૯/૭/૨૫ ને બુધવારે રાત્રે ૧૦:૦૦ રાખેલ છે.

સ્થળ: શ્રી વંદન હોલ, નાયરા પેટ્રોલ પંપની બાજુમાં, હડમતીયા-લજાઈ રોડ, હડમતીયા (પાલનપીર) તા.ટંકારા જી. મોરબી , ખાતે રાખેલ છે. પ્રભુ એમનાં દિવ્ય આત્માં ને શાંતિ આપે એવી પ્રાર્થના.

લિ.શોકાતુર ભાઈઓ. સ્વ.મનસુખ મૂળજીભાઈ ચાવડા રમેશભાઈ મૂળજીભાઈ ચાવડા કિશોરભાઈ મૂળજીભાઈ ચાવડા તથા ચાવડા પરીવાર,હડમતીયા. (8469438276/9727662886)

Back to top button
error: Content is protected !!