GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

બોરુ કેનાલ પાસેથી દોલતપુરના યુવાનની લાશ મળી આવતા કાલોલ પોલીસ સ્થળ ઉપર પહોંચી.

 

તારીખ ૧૪/૦૮/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ નગરપાલિકામાં સમાવિષ્ઠ વોર્ડ નંબર સાતના દોલતપુરા ગામના યુવાનની લાશ કાલોલ ની બોરુ ગામની નજીક આવેલી નર્મદા કેનાલ માંથી મળી આવેલ છે. ગત રાત્રી થી આ યુવાન ની શોધખોળ કાલોલના દોલતપુરાના યુવાનો કરી રહ્યા હતા. ગતરોજ બપોરના સુમારે કાલોલ નગરપાલિકાના ફાયર ફાઇટરો દ્વારા શોધખોળ અંતે લાશ મળી આવતા કિનારા ઉપર લાવવામાં આવી હતી અને કાલોલ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ તાત્કાલીક સ્થળે પહોંચી હતી.

Back to top button
error: Content is protected !!