GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:રોહિત ભાઈ કિરીટભાઈ મકવાણા નો આજે જન્મ દિવસ

ટંકારાના લજાઈના રહેવાશી રોહિત ભાઈ કિરીટભાઈ મકવાણા નો આજે જન્મ દિવસ છે ત્યારે મારા વિચારો બીજા થી અલગ રાખુ છુ ..લોકો મંદિરમા ભગવાન ગોતે છે ! ને હુ તો હૃદયમા નિશદિન કર્મ પર વિશ્વાસ” રાખુ છૂ..! એવો જેમનો દ્રઢ નિશ્ચય છે

બહોળું મિત્ર વર્તુળ સરળ સ્વભાવ હાલમાં સ્પર્ધાત્મક પરીક્ષા તૈયારી કરી રહ્યા છે ત્યારે તેમને જન્મદિવસ નિમિતે તેમને શુભેચ્છા કે આગળ સફળતા ના સિખર સર કરે અને પરિવાર અને સમાજ નું નામ રોશન કરે એવી આશા સાથે અભિલાષા રૂબરૂ શુભેચ્છા સંદેશ તેમના મોબાઇલ નંબર ઉપર પાઠવવામાં આવી રહી છે 7043706209 ત્યારે વાત્સલ્યમ્ સમાચાર ટીમ તરફથી રોહિત ભાઈ જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ

Back to top button
error: Content is protected !!