GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના યુવા પત્રકાર સંજયભાઈ પટેલનો આજે જન્મદિવસ
MORBI:મોરબીના યુવા પત્રકાર સંજયભાઈ પટેલનો આજે જન્મદિવસ
મોરબીના સમાજસેવક અને પત્રકાર તેમજ મિલનસાર સ્વભાવના કારણે મોટું મિત્ર વર્તુળ ધરાવતા ચક્રવાત ન્યૂઝના બ્યુરો ચીફ અને ગુજરાત મીરર ન્યૂઝનાં પત્રકાર સંજયભાઈ વાઘડીયાનો આજે જન્મ દિવસ છે ત્યારે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના પરિવાર તથા મિત્ર વર્તુળ તરફથી સોશિયલ મીડિયા, ફોન પર તથા રૂબરૂ મળી લોકો હાર્દિક શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે ત્યારે સંજયભાઈ (અલગારી) ને વાત્સલ્યમ્ સમાચાર ટીમ તરફથી જન્મદિવસની અઢળક શુભેચ્છાઓ