GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેર તાલુકાની જામસર CRC ની પ્રા. શાળાઓમાં દેશભક્તિ કાર્યક્રમ યોજાયા

WAKANER:વાંકાનેર તાલુકાની જામસર CRC ની પ્રા. શાળાઓમાં દેશભક્તિ કાર્યક્રમ યોજાયા

૨૫ જાન્યુઆરી ના રોજ વાંકાનેર તાલુકાની જામસર CRC ની પ્રાથમિક શાળાઓ દ્વારા ગ્રામલોકોમાં દેશભકિત ઉજાગર થાય તે માટે ગામની જાહેર જગ્યાઓ પર તેજસ્વી વિદ્યાર્થી સન્માન અને દેશભક્તિ ઉજાગર માટેના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા કે દેશભકિત ગીત,દેશને લગતા નાટક,પિરામિડ,એકપાત્ર અભિનય જેવા સાંસ્કૃતિક કાર્યક્રમ કરી ગ્રામજનોમાં દેશભકિત ઉજાગર કરવામાં આવી જે અન્વયે જામસર સીઆરસી ચૌહાણ નરેન્દ્રસિંહ એસ દ્વારા દરેક શાળાના આચાર્યશ્રી/શિક્ષકો અને વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ.

Back to top button
error: Content is protected !!