GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
WANKANER:વાંકાનેર શહેરના સીટી સ્ટેશન રોડ પર જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓ ઝડપાયા
WANKANER:વાંકાનેર શહેરના સીટી સ્ટેશન રોડ પર જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓ ઝડપાયા
શહેરના સીટી સ્ટેશન રોડ પર જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે
વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સીટી સ્ટેશન રોડ પર બાતમીને આધારે રેડ કરી હતી જ્યાં જાહેરમાં જુગાર રમતા હુશેન રાયબભાઈ કટિયા, ફિરોજ મુસાભાઈ માજોઠી, જુસબ સુમાર શેખ, રજાક સલેમાન શેખ અને રફીક ગુલામહુશેન રફાઈ એમ પાંચને ઝડપી લઈને રોકડ રૂ ૧૦,૩૫૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે