GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ તાલુકા ક્ષત્રિય સમાજ ના પ્રમુખ તરીકે સાંસદ રાજપાલસિંહ જાદવ ની નિમણૂંક કરવામાં આવી.
તારીખ ૦૪/૦૯/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
આજરોજ કાલોલ તાલુકા ક્ષત્રિય કેળવણી મંડળ ની કારોબારી બેઠક મળી હતી જેમાં બેઠકમાં ઉપસ્થિત તમામ સભ્યો ની સહમતી થી કાલોલ તાલુકા ક્ષત્રિય સમાજ ના પ્રમુખ તરીકે પંચમહાલ લોકસભા ના સાંસદ રાજપાલસિંહ જાદવ ની નિમણૂંક કરવામાં આવી અને ઉપપ્રમુખ તરીખે નરવતસિંહ પરમાર અને છત્રસિંહ સોલંકી ની પસંદગી કરવામાં આવી હતી જ્યારે મહામંત્રી તરીખે ભુપેન્દ્રભાઈ પરમાર સહમંત્રી તરીખે ઉદેસિંહ ચૌહાણ,ખજાનજી તરીખે ર્ડો કિરણસિંહ પરમાર,કારોબારી અધ્યક્ષ ગુણવંતસિંહ પરમાર ની નિમણૂંક કરવામાં આવી હતી.
રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૪ |કિડની પથરી અને પ્રોસ્ટેટ થી કઈ રીતે બચવું ? | Urology |Dr. Keyur Patel