SABARKANTHA

સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના દંત્રાલ ગામે કાળીદેવી ફળિયામાં ખેતરની અંદર 5 થી 6 ફૂટ લાંબો અજગર જોવા મળતા

સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના દંત્રાલ ગામે કાળીદેવી ફળિયામાં ખેતરની અંદર 5 થી 6 ફૂટ લાંબો અજગર જોવા મળતા

આજુબાજુ ના લોકોએ તાત્કાલિક તાલુકા પંચાયત સદસ્ય શ્રી મુકેશભાઈ ડાભી ને ટેલિફોનિક જાણ કરતા તરતજ ફોરેસ્ટ વિભાગને જાણ કરીને ટીમ ને તે સ્થળ પર બોલાવીને અજગરનું રેસ્ક્યુ કરાવ્યું..તે બાદ લોકોને રાહત થઈ….

અહેવાલ.. કિરણ ડાભી. ખેડબ્રહ્મા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!